Gujarat/ અમદાવાદ વૉર્ડની સેન્સ પ્રક્રિયામાં મારમારીનો મામલો, ભાજપ નરોડા વૉર્ડની સેન્સ પ્રક્રિયામાં થઇ હતી મારમારી, શહેર યુવા મોરચા કારોબારી સભ્ય લવ ભરવાડ સામે કાર્યવાહી, પ્રદેશ ભાજપે કરી શિસ્તભંગની કાર્યવાહી, ગિરીશ પ્રજાપતિ વિરુદ્ધ પણ શિસ્તભંગની કાર્યવાહી, બન્ને પાસે મંગાયો લેખિત ખુલાસો

Breaking News