અમદાવાદ શહેરના વટવા જીઆઈડીસીમા આવેલી પ્રણવ ફેકટરીમાં આગ લાગવાની ધટના સામે આવી હતી.જો કે આ ફેકટરી કલરનું ઉત્પાદન કરવામા આવી રહ્યું છે…જો કે ફેકટરીમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી જવા પામી છે.તો બીજી તરફ ઘટનાને પગલે ફાયર વિભાગને જાણ કરવામા આવતા ફાયરની ત્રણ ગાડી ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવતા જાનહાનિ ટળી હતી.
Not Set/
અમદાવાદ શહેરના વટવા જીઆઈડીસીમા આવેલી પ્રણવ ફેકટરીમાં આગ