અમદાવાદમાં બિનવારસી ટિફિન મળી આવતા પોલીસ દોડતી થઇ હતી.મહત્વનું છે કે, શહેરના જજીસ બગલા પોલીસ ચોંકી નજીક એમટીએસ બસ સ્ટેન્ડ પાસે બિનવારસી ટિફિન મળી આવ્યું હતું. જેમાં બોમ્બ હોવાની અફવાને કારણે તમામ પોલીસ તંત્ર દોડતું થયું હતું.ત્યારબાદ પોલીસ અને બૉમ્બ સ્કોડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા…અને ટિફિનને કબ્જે લઇને પોલીસ સ્ટેશન લઇ આવ્યા હતા.ત્યાં ટિફિનની તપાસ કરતા તેમા કોઈ બોમ્બ ન નીકળતા રાહતનો શ્વાસ લીધો હતો.
Not Set/
અમદાવાદમાં બોમ્બ હોવાની અફવાને પગલે પોલીસ દોડતી થઇ
અમદાવાદમાં બિનવારસી ટિફિન મળી આવતા પોલીસ દોડતી થઇ હતી.મહત્વનું છે કે, શહેરના જજીસ બગલા પોલીસ ચોંકી નજીક એમટીએસ બસ સ્ટેન્ડ પાસે બિનવારસી ટિફિન મળી આવ્યું હતું. જેમાં બોમ્બ હોવાની અફવાને કારણે તમામ પોલીસ તંત્ર દોડતું થયું હતું.ત્યારબાદ પોલીસ અને બૉમ્બ સ્કોડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા…અને ટિફિનને કબ્જે લઇને પોલીસ સ્ટેશન લઇ આવ્યા હતા.ત્યાં ટિફિનની […]
