ઉંઝાના ધારાસભ્ય ડો.આશાબેન પટેલ કોંગ્રેસથી નારાજ જેના લીધે તેમણે લોકસભાની ચૂંટણી પહેલા ઊંઝાના આશાબહેન પટેલે રાજીનામું આપતા રાજકારણ ગરમાઇ ગયું છે. ત્યારે આ બાબતે ધોરાજી ઉપલેટાનાં ધારાસભ્ય લલિત વસોયાએ પ્રતિક્રિયા આપી છે આવો જાણીએ
Not Set/
આશાબેન પટેલના રાજીનામાં બાદ લલિત વસોયાએ આપી પ્રતિક્રિયા