લૂંટ/ અમદાવાદ શહેરમાં ફરી એકવાર લૂંટનો બનાવ, ફરી એકવાર લૂંટાયો આંગડિયા પેઢીનો કર્મચારી, શહેરના અખબારનગર સર્કલ પાસે ચલાવાઈ લૂંટ, અખબાર નગરના શ્રી રતન કોમ્પ્લેક્ષ પાસેનો બનાવ, આંગડિયા કર્મચારી પોતાનું ટુ-વહીલર લઈને ઉભો હતો, બાઈક પર આવેલ ઈસમોએ ચલાવી લૂંટ, સોનાથી ભરેલી બેગ ઝુટવીને લૂંટારુઓ ફરાર, બેગમાં આશરે 25 લાખના દાગીના હોવાની માહિતી, વાડજ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે

     

Breaking News