ભ્રષ્ટાચાર/ તલાટીની ગેરહાજરીથી ગામનો વિકાસ રૂંધાયો માલપુરના ટુણાદરમાં તલાટી એક મહિનાથી ગેરહાજર તલાટી એક મહિનાથી હાજર ન રહેતા અનેક મુશ્કેલીઓ તલાટી ગેરહાજર હોવાને કારણે અનેક કામો અટક્યા ગામજનો દ્વારા TDOને પણ કરવામાં આવી રજૂઆત રજૂઆત છતાં આજદિન સુધી કોઈ પગલાં નથી લેવાયા રસ્તા સહિતની કામગીરીમાં પણ ભ્ર્ષ્ટાચારનો કરાયો આક્ષેપ તલાટીની બદલી કરવા ગ્રામજનોની પ્રબળ માંગ

Breaking News