રાજકોટ મનપા સફાઈ કર્મી આંદોલન/ રાજકોટઃ મનપા સફાઈ કર્મી લડી લેવાના મૂડમાં ભરતી મુદ્દે સફાઇ કર્મીઓ લડી લેવાના મૂળમાં બે વાર મનપા હોબાળા બાદ હવે ધરણાં કરશે કોન્ટ્રાકટ પ્રથા બંધ કરી ભરતી કરવા માંગ સાથે ધરણાં હોસ્પિ. ચોક ખાતે આંબેડકરના સ્ટેચ્યુએ ધરણા કરશે ધરણાં મામલે મનપા કચેરી મંજૂરી માંગવામાં આવી પરિવાર સાથે ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી

Breaking News