Gujarat/ કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ એક્શનમાં , આવતીકાલે જિલ્લા-તાલુકા કોંગ્રેસ પ્રમુખોની બેઠક , જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં આવતીકાલે બેઠક , જિલ્લા-તાલુકાના નિરીક્ષકોને પણ બોલાવાયા , પ્રભારી રઘુ શર્મા અને વિપક્ષ નેતા રહેશે હાજર , જિલ્લા-તાલુકાના માળખામાં ફેરફારો અંગે થશે ચર્ચા , સભ્ય નોંધણી ઝુંબેશની કામગીરીનું થશે મૂલ્યાંકન , 12 ડિસે.જયપુરના કાર્યક્રમ અંગે પણ થશે ચર્ચા

Breaking News