હવામાન વિભાગ/ અમદાવાદ: શહેરમાં વાતાવરણ પલ્ટો, શહેરના પશ્ચિમ વિસ્તારમાં વરસાદ, મેમનગર,નારણપુરા,નવરંગપુરા વિસ્તારમાં વરસાદ, દિવસ દરમ્યાન વાદળછાયુ વાતાવરણ, શહેરમાં બીજા દિવસે પણ વરસાદી માહોલ, વાતાવરણમાં ઠંડક નો અનુભવ, ઉભા પાકને નુકશાન ની ભીતિ, રોગચાળો વકરવાની પણ શક્યતાઓ

Breaking News