Breaking News/ અમદાવાદ શહેર બન્યું ભુવા નગરી શહેરમાં ભુવા પાડવાની વણઝાર લાગી વાસણા વિસ્તારમાં પડ્યો વધુ એક ભુવો વાસણા પોલીસ સ્ટેશન પાસે પડ્યો મસ મોટો ભુવો ભર ઉનાળે પડ્યો દસ ફૂટ ઊંડો ભુવો શહેરમા અત્યાર સુધીમાં 7 મોટા ભુવા પડ્યા

Breaking News