Ahmedabad/ અમદાવાદ શાહઆલમમાં મકાન ધરાશાયી, શાહ આલમ ચાર માળીયા વિસ્તારની ઘટના, ચારમળિયા મકાનમાં સીઢીના સ્લેબ તુટ્યા, ફાયરબ્રિગેડની ટીમે 24 લોકોને બચાવ્યા, મકાન ધરાશાયીમાં કોઈ જાનહાનિ નહીં

Breaking News