Breaking News/ ગાંધીનગર: પૂર્વ IAS એસ.કે.લાંગા ભ્રષ્ટાચાર મામલો, જમીન કૌભાંડ તપાસનો રેલો સચિવાલય સુધી પહોંચ્યો, સમગ્ર મામલે ક્લાસ વન અધિકારીની સંડોવણી આવી બહાર, હાલના મંત્રીના અધિક અંગત સચિવને કરાયા ફરજ મોકૂફ, અજ્યસિંહ આર. ઝાલાને તાત્કાલિક ધોરણે હકાલપટ્ટી, સામાન્ય વહીવટ વિભાગે તાત્કાલિક ફરજ મુક્તિનો ઓર્ડર કર્યો, ઝાલાને ફરજ મુક્ત કરાતા સચિવાલયમા ચર્ચાનું બજાર ગરમ, લાંઘા પ્રકરણમાં વધુ નામો ખુલવાની ચર્ચા ચકડોળે ચઢી

Breaking News