Gujarat/ અમદાવાદ શિક્ષા અભિયાન કૌભાંડનો મામલો , નિપૂણ ચોકસીનું FSLમાં નિવેદન રેકોર્ડ કરાવ્યું , ક્લાસ-2 અધિકારી નિપૂણ ચોકસીની પૂરછપરછ , 2.27 કરોડ બાબતે આરોપીની સ્પષ્ટતા નહીં , પ્રમાણસર મિલકત મામલે ACBની કાર્યવાહી , નિપૂણ ચોકસી છે બે દિવસના ફર્ધર રિમાંડ પર , લોકરમાંથી મામલે મળેલ રકમ મુદ્દે નિપૂણ ચોકસીના ઠાગાઠૈયા , કૌભાંડના મૂળ સુધી ACBની કડક કાર્યવાહી

Breaking News