Breaking News/ ડાંગના વઘઇ તાલુકાની આશ્રમ શાળામાં ફુડપોઇઝનિંગ 94 જેટલા વિદ્યાર્થીઓને ઝાડા-ઉલ્ટીની થઇ અસર ડુંગરડા ગામે આવેલી છે આશ્રમ શાળા આશ્રમ શાળામાં અભ્યાસ કરતાં બાળકોને થઇ અસર 34 બાળકોને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા અન્ય બાળકોને આશ્રમમાં સારવાર આપવામાં આવી

Breaking News