Gujarat/ અમદાવાદ શેલબી હોસ્પિટલની બેદરકારી,18 એપ્રિલે રિપ્લેસમેન્ટ કરનાર દર્દીનું ઘૂંટણ બગાડ્યું,તબીબોએ મહિલાનું ઓપરેશન દરમ્યાન બેદરકારી દાખવી,ઓપરેશન બાદ દર્દીને પગમાં થયા અનેક નુક્શાન,અત્યાર સુધી અંદાજે 4 લાખ 97 હજારનું બિલ લીધું,દર્દીના સગાને બિલ ચુકવવાનું કહીને કરાયું દબાણ,9 લાખનું અન્ય બિલ ચુકવવાનું કહી દર્દીને ઘરે લઇ જવા દબાણ,તબીબે ઘૂંટણ રિપ્લેસમેન્ટ કરતી વખતે દાખવી બેદરકારી,મહિલાની દીકરીને તબીબો દ્વારા અપાઈ રહી છે ધમકીઓ,તબીબો પગ કાપવાની કરી રહ્યા છે વાત,હોસ્પિ.સામે યુવતીએ આનંદનગર પો.સ્ટેશનમાં કરી અરજી

Breaking News