યલો એલર્ટ/
અમદાવાદ સહિત રાજ્યમાં કાળઝાળ ગરમી 8-9 મે ના રોજ અમદાવાદમાં યલ્લો એલર્ટ અમદાવાદમાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમીનું તાપમાન સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી તાપમાન નોંધાયું મોટા ભાગના શહેરોમાં તાપમાન વધવાની શક્યતા વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી વધશે તાપમાન
