Gujarat/ અમદાવાદ સિવિલના જુનિયર્સ તબીબોની હડતાલ, 1000 રેસિડેન્ટ ડોક્ટરોનો વિરોધ, 1500 યુ.જી વિધાર્થીઓનો વિરોધ, ડ્યુટીથી અળગા રહી વિરોધ પ્રદર્શન, ડૉ. કમલેશ ઉપાધ્યાય અને તબીબો વચ્ચે વિવાદ, 3 મહિનાથી ચાલી રહી છે માથાકૂટ, 2 દિવસ સુધી જુનિયર્સ તબીબોનો ચાલશે વિરોધ, ડો કમલેશ ઉપાધ્યાય વિરુદ્ધ કરી હતી ફરિયાદ, કોઈ નિરાકરણ ન આવતા તબીબોનો દેખાવો

Breaking News