Gujarat/ અમદાવાદ સિવિલમાં ઓમિક્રોનના 7 શંકાસ્પદ દર્દી, વિદેશથી આવેલ દર્દીઓના RT-PCR રિપોર્ટ પોઝિટિવ, તમામ 7 દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ, 5 દુબઈથી, 1 રશિયા અને 1 સા.આફ્રિક્રાથી આવ્યા હતા, તમામના સેમ્પલ જિનોમ સિકવન્સિંગ માટે મોકલાયા

Breaking News