Gujarat/ અમદાવાદ સિવિલમાં રેસિડેન્ટ તબીબો રોષે ભરાયા, PIU વિભાગ દ્વારા પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આક્રોશ, તબીબો રોષે ભરાતા બંધ ઓફિસમાં બારણા તોડી નાખ્યા, સમગ્ર મામલે ઉચ્ચ તબીબો અજાણ, ફરિયાદ સાંભળવા માટે તબીબોને સિનિયર તબીબોનું તેડુ

Breaking News