Gujarat/ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ તબીબને કોરોના , સિનિયર તબીબનો કોરોના રીપોર્ટ આવ્યો પોઝિટિવ , ઓર્થોપેડીકના સિનિયર તબીબ થયા કોરોના સંક્રમિત , હાલ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા , સિવિલ હોસ્પિટલમાં ટોટલ 14 તબીબને કોરોના

Breaking News