Rajkot News/ રાજકોટ સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં બે બાળકીના મોત

રાજકોટ સ્વિમિંગ પૂલમાં ડૂબી જતાં બે બાળકીના મોત થયા છે. નેપાળી પરિવારની બે બાળકીના મોત થયા છે. કોઈ અગમ્ય કારણસર બંને બાળકી સ્વિમિંગ પુલમાં ખાબકી હતી અને સ્વિમિંગ પુલમાં ડૂબી જવાના લીધે તેમના મોત થયા હતા.

Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજકોટ સ્વિમિંગ પૂલમાં ડૂબી જતાં બે બાળકીના મોત થયા છે. નેપાળી પરિવારની બે બાળકીના મોત થયા છે. કોઈ અગમ્ય કારણસર બંને બાળકી સ્વિમિંગ પુલમાં ખાબકી હતી અને સ્વિમિંગ પુલમાં ડૂબી જવાના લીધે તેમના મોત થયા હતા.

રેયા ગામ શિલ્પન ઓનેક્સ નામની બિલ્ડિંગમાં ઘટના બની છે. પ્રકૃતિ અને મેનુકા નામની બાળકીના મોત થયા છે. થોડા મહિના અગાઉ પણ એક બાળકનું મોત સ્વિમિંગ પુલમાં ડૂબી જવાના લીધે થયું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રથયાત્રા માટે ભગવાનનાં વાઘા તૈયાર, જાણો ક્યારે મંદિરના પ્રાંગણમાં વાઘા મૂકાશે

આ પણ વાંચો: અમદાવાદમાં ઠગોએ સોનાની લૂંટ આદરી

આ પણ વાંચો: કેબિનેટ મિનિસ્ટર પાટીલે વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું કર્યું લોકાર્પણ