Jamnagar News/ જામનગર હાઇવે પરના અકસ્માતમાં દંપતીનું મોત

જામનગર હાઇવે પરના અકસ્માતમાં દંપતીનું મોત થયું છે. જામનગર હાઇવે પર રીક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર દંપતીનું ઘટનાસ્થળે મોત થયું હતું.

Gujarat Others Breaking News

Jamnagar News: જામનગર હાઇવે પરના અકસ્માતમાં દંપતીનું મોત થયું છે. જામનગર હાઇવે પર રીક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર દંપતીનું ઘટનાસ્થળે મોત થયું હતું. અકસ્માત સર્જીને રીક્ષાચાલક ફરાર થઈ ગયો હતો. મૃતદેહ કાલાવડ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. પોલીસે ફરાર રીક્ષાચાલકની શોધ આદરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રથયાત્રા માટે ભગવાનનાં વાઘા તૈયાર, જાણો ક્યારે મંદિરના પ્રાંગણમાં વાઘા મૂકાશે

આ પણ વાંચો: અમદાવાદમાં ઠગોએ સોનાની લૂંટ આદરી

આ પણ વાંચો: કેબિનેટ મિનિસ્ટર પાટીલે વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું કર્યું લોકાર્પણ