Gujarat/ અમદાવાદ સિવિલ હોસ્પિ.માં રાજીનામાનો દોર, ડૉ.જે.વી.મોદી બાદ અનેક રાજીનામા પડ્યા, બી.જે મેડિકલના ડીન ડૉ.પ્રણવ શાહનું રાજીનામું, મેડિસન યુનિટના હેડ ડૉ.બિપીન અમીનનું રાજીનામું, એનેસ્થેસિયા હેડ ડૉ.શૈલેષ શાહનું રાજીનામું

Breaking News