સી-પ્લેન/ અમદાવાદ: સી-પ્લેન ફરી ઉડાવવાની કવાયત શરૂ, 2 વર્ષથી બંધ પડ્યુ છે સી-પ્લેન, નવી સરકારના ગઠન બાદ રાજ્ય સરકારે શરૂ કરી તૈયારી, પ્રોજેક્ટ માટે સ્ટેટ એવિએશનના બજેટમાંથી નહીં કરાય ખર્ચ, સરકારે બેંકો પાસેથી ઓછા વ્યાજની લોન લેવાનું કર્યુ નક્કી, ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રા. દ્વારા ટેન્ડર પડાયુ બહાર

Breaking News