Gujarat/ અમદાવાદ-સુરતમાં કોરોના સંક્રમણ વધ્યું, AMTS-BRTS બસ સેવા આજથી રહેશે બંધ, આજથી અનિશ્ચિત મુદ્ત સુધી બસ સેવા બંધ, 950થી વધુ બસો દોડતી બસો આજથી બંધ, બસ બંધ હોવાથી લોકોને પડશે ભારે હાલાકી, અમદાવાદના 273 બાગ-બગીચાઓ રહેશે બંધ, સુરતમાં ગાર્ડન, સિનેમા ગૃહો, ગેમ ઝોન બંધ, અનિશ્ચિત મુદ્ત સુધી બાગ બગીચાઓ બંધ, કાંકરિયા લેક ફ્રન્ટ, પ્રાણીસંગ્રહાલય રહેશે બંધ, આજે જીમ અને સ્પોર્ટ્સ ક્લબ પણ રહેશે બંધ, કોરોના વધતા સંક્રમણને લઈ લેવાયો નિર્ણય, ગેમઝોન, જીમ અને બેન્કવેટ હોલ પણ બંધ

Breaking News