સ્ટેટ મોનિટરિંગ સેલ/ અમદાવાદ: સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી, 31st ડિસેમ્બર પહેલા કાર્યવાહી, સ્ટેટ મોનિટરિંગ સેલના ચાંદખેડામાં દરોડા, ચાંદખેડામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો, 80 પેટી વિદેશી દારૂના જથ્થો ઝડપાયો, એક આરોપીની ધરપકડ કરવામાં આવી, 5 લાખ 16 હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો, સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપ્યો

Breaking News