Not Set/ અમદાવાદ: હનીફ દાઢી પર થયેલા ફાયરિંગ પ્રકરણ

અમદાવાદના જમાલપુરમાં હનીફ દાઢી પર થયેલા ફાયરિંગ પ્રકરણમા પોલીસ હજુ ફાંફા મારી રહી છે ….બીજી તરફ વિડીઓ દ્વારા આરોપીની ઓળખ થઈ શકે તેમ હોવા છતા પોલિસ નિષ્ક્રિય છે … મળતી માહિતી મુજબ હનીફ દાઢી ક્રાઇમબ્રાન્ચનો બાતમીદાર બન્યા બાદ ઉચ્ચ અધિકારીઓ સાથે મોટુ રોકાણ કર્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે….હવે પોલીસ પર આરોપીઓ ને પકડવા નું […]

Uncategorized

અમદાવાદના જમાલપુરમાં હનીફ દાઢી પર થયેલા ફાયરિંગ પ્રકરણમા પોલીસ હજુ ફાંફા મારી રહી છે ….બીજી તરફ વિડીઓ દ્વારા આરોપીની ઓળખ થઈ શકે તેમ હોવા છતા પોલિસ નિષ્ક્રિય છે … મળતી માહિતી મુજબ હનીફ દાઢી ક્રાઇમબ્રાન્ચનો બાતમીદાર બન્યા બાદ ઉચ્ચ અધિકારીઓ સાથે મોટુ રોકાણ કર્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે….હવે પોલીસ પર આરોપીઓ ને પકડવા નું દબાણ વધ્યું છે