Not Set/ બોલિવૂડ/ સારા અલી ખાને બિકિનીમાં શેર કર્યા બોલ્ડ ફોટો

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનની દિકરી સારા અલી ખાને તેની કેટલીક બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી ધમાલ મચાવી દીધી છે. આ તસવીરોમાં સારા અલી ખાન ખૂબ જ હોટ લાગી રહી છે. ઇંસ્ટાગ્રામ પર સારાએ સ્વીમીંગ પૂલમાં મજા માણતી વખતની એક તસવીર શેર કરી છે. આ તસવીરોમાં સારા અલી ખાન બિકીનીમાં જોવા મળી રહી છે. […]

Uncategorized
1577352331 1204 બોલિવૂડ/ સારા અલી ખાને બિકિનીમાં શેર કર્યા બોલ્ડ ફોટો

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનની દિકરી સારા અલી ખાને તેની કેટલીક બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી ધમાલ મચાવી દીધી છે. આ તસવીરોમાં સારા અલી ખાન ખૂબ જ હોટ લાગી રહી છે. ઇંસ્ટાગ્રામ પર સારાએ સ્વીમીંગ પૂલમાં મજા માણતી વખતની એક તસવીર શેર કરી છે. આ તસવીરોમાં સારા અલી ખાન બિકીનીમાં જોવા મળી રહી છે.

Instagram will load in the frontend.

છેલ્લા ઘણા દિવસોમાં સારા અલી ખાન રજાઓનો આનંદ માણી રહી છે. સારાએ આ વેકેશનની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર તેના ફેનની સાથે શેર કરી છે, જેમાં તે સ્વિમિંગ પૂલમાં બોલ્ડ અંદાજમાં ઉભી જોવા મળી રહી છે. બિકિનીમાં સારાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

Instagram will load in the frontend.

સારા અલી ખાન સ્વિમિંગ પૂલમાં મસ્તી કરી રહી હોવાની તસવીરોને 6 લાખથી વધુ વ્યૂઝ મળી ચુક્યા છે. આની સાથે, ફેન્સ સારાનાં આ રૂપને જોઇ પોતાને અટકાવી ન શક્યા. એક યૂઝર્સે ટિપ્પણી કરી અને લખ્યું, ‘આઈ લવ યુ સારા.’ ઘણા ચાહકો ફાયર ઇમોજી શેર કરી રહ્યાં છે.

Instagram will load in the frontend.

તાજેતરમાં સારા અલી ખાને તેના ભાઈ ઇબ્રાહિમ અલી ખાન સાથે નાતાલની ઉજવણીની તસવીરો શેર કરી હતી. સારા-ઇબ્રાહિમની તસવીરો સોશિયલ મીડિયા પર છે. સારા અલી ખાને, ભાઈ ઇબ્રાહિમ સાથેની એક તસવીર શેર કરતા લખ્યું, ‘Red nose reindeer White snowflake Virgin eggnog Christmas cake Get the party started It’s Christmas Eve for heavens sake.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.