Breaking News/ અમદાવાદ: હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી, પાંચ દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે, બે દિવસ છુટોછવાયો ભારે વરસાદ રહેશે, દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી, ભાવનગર, અમરેલી, બોટાદમાં વરસાદ રહેશે, અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેશે, 17 જુલાઈએ વરસાદની ગતિમાં વધારો થશે, રાજ્યમાં હાલ સુધી સિઝનનો 60 ટકા વરસાદ નોંધાયો

Breaking News