Breaking News/ અમદાવાદ: હાટકેશ્વર બ્રિજ મામલો AMC ઝડપી તપાસ માટે કરશે રજૂઆત AMCની ફરિયાદમાં પોલીસની ઢીલાસ તપાસ જલ્દી થાય તે મામલે કરાશે રજૂઆત પોલીસે તપાસમાં ઢીલાશ મુક્યાની ચર્ચા FIRના 10 દિવસ બાદ પણ આરોપીની ધરપકડ નહી પોલીસે માત્ર બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરી માન્યો સંતોષ ફ્રીઝ કરેલ એકાઉન્ટમાંથી પણ મળ્યા નહીં નાણાં

Breaking News