Not Set/ અમદાવાદ – 100થી વધુ લોકો છેતરાયા

અમદાવાદમાં રોજ રોજ છેતરપીંડીના બનાવો વધી રહ્યાં છે…બે દિવસમાં નિકોલ બાપુનગર બાદ દાણિલિમડામાં છેતરપીંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે… મહમ્મદ આરીફ નુર મહમ્મદ નામના વ્યક્તિએ 100 કરતા વધુ લોકોને છેતર્યા છે…ગરીબ આવશ યોજનાના બનાવટી દસ્તાવેજ આપીને લોકોને ચૂનો લાગડ્યો છે…દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવામાં આવી હતી. જેના આધારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી.

Uncategorized