Ahmedabad/ અમદાવાદ AMCનો કર્મી લાંચ લેતા ઝડપાયો, AMCનો કર્મી 30 હજારની લાંચ લેતા ACBના સકંજામાં,પ્રકાશ ચૌહાણ અને અન્ય એક વ્યક્તિની ધરપકડ, પ્રકાશ ચૌહાણ છે પશ્ચિમ ઝોનના વોર્ડ ઇન્સ્પેક્ટર,દુકાનોના પ્રોપર્ટી ટેક્સ ક્રેડિટ કરી આપવા માંગી લાંચ,તેમજ ટેક્સબિલ વેપારીના નામે કરવા માંગી હતી,એસીબીએ છટકું ગોઠવી લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા

Breaking News