રખડતા ઢોર/ અમદાવાદ: AMC કમિશનરે લીધો ઉધડો AMCના CNCD વિભાગનો ઉધડો લીધો બેઠકમાં લીધો અધિકારીઓનો ઉધડો જોઈએ એટલો સ્ટાફ અને વાહનો આપ્યા છે દરરોજ 21 ટીમો કાર્યરત હોવાની વાતો કરો છો હજુ પણ રસ્તા પર રખડતા ઢોર જોવા મળે છે

Breaking News