Breaking News/ રાજકોટઃ જીવરાજ પાર્કમાં પાણીની પારાયણ, વોર્ડ નંબર 11 માં આવેલ છે જીવરાજ પાર્ક, મહિલાઓ બેડા અને પાણીની ડોલ લઇ થઈ એકઠી, 20 દિવસથી પાણી ન આવતા સ્થાનિકોમાં રોષ, બેડા અને ડોલ લઇ મહિલાઓ નોંધાવ્યો વિરોધ, અનેક રજુઆત છતાં પણ 20 દિવસથી પાણી નથી મળ્યું

Breaking News