અકસ્માત/
મોરબીઃ ટ્રેનની અડફેટે 2 લોકોના મોત રેલવે ટ્રેક ક્રોસ કરતા સમયે સર્જાયો અકસ્માત રફાળેશ્વર રોડે રેલવે ટ્રેક પરની ઘટના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિ. ખસેડ્યો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
