Gujarat/ અમદાવાદ ATSએ 5 ગુનામાં વોન્ટેડ આરોપીની કરી ધરપકડ , સુરેન્દ્રનગરના લીંબડીમાં 5 ગુનામાં વોન્ટેડ આરોપીની ધરપકડ , ATS એ પીસ્ટલ તથા કાર્ટીઝ સાથે ગોતા બસ સ્ટેન્ડ ઝડપ્યો આરોપી , તનવીરસિંહ ઝાલા તેમજ નવદીપસિંહ ઝાલાની કરી ધરપકડ , તનવીરસિંહ મારામારી, લૂંટ અને ખનીજ ચોરીના ગુનામાં હતો વોન્ટેડ

Breaking News