Gujarat/ અમદાવાદ CM વિજય રૂપાણીની તબિયતમાં સુધારો, અમદાવાદ UN મેહતા હોસ્પિટલમાં સારવાર હેઠળ, મુખ્યમંત્રી રૂપાણીને રેમેડેસીવર ઇન્જેક્શન અપાયું, જલ્દી થી રિકવરી આવે તે માટે આપવા આવ્યું રેમેડેસીવર, 10 તબીબની ટિમ કરી રહી છે ઓબ્ઝર્વેશન

Breaking News