Gujarat/ અમદાવાદ PSI શ્વેતા જાડેજાના 35 લાખના તોડકાંડ મામલો, SOGએ PSIના બનેવી દેવેન્દ્ર ઓડેદરાની ધરપકડ કરી, આરોપીને કોર્ટમાં રજૂ કરતા 3 દિવસના મળ્યા રિમાન્ડ, તોડકાંડના રૂ 40 લાખને લઈને શરૂ કરાઇ પૂછપરછ, 40 લાખ કરતા વધુ રોકડને સગેવગે કરી હોવાની શક્યતા, શક્યતાના આધારે તપાસ શરૂ કરાઈ

Breaking News