Breaking News/ અમરેલીઃ ખંભાળા ગામે ભાજપની જાહેર સભા પૂર્વ મંત્રી પરષોત્તમ સોલંકી રહ્યા ઉપસ્થિત બાબરાના ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કાર્યક્રમ જનક તળાવિયાના પ્રચાર માટે રહ્યા ઉપસ્થિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો ઉપસ્થિત ભાજપ ઉમેદવારને જીતાડવા લોકોને કરી અપીલ

Breaking News