Breaking News/ અમરેલીઃ બગસરના રહેણાક વિસ્તારમાં લાગી આગ, અમરપરા વિસ્તારમાં બંધ પડતર મકાનમાં લાગી આગ, આગની ઘટના બનતા લોકોના ઉમટયા ટોળા, ઘટનાની જાણ પાલિકા ફાયર વિભાગને કરાઈ, ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે, ફાયર ફાઈટરો દ્વારા આગ પર કરાયો પાણીનો મારો, આગ ફાયર વિભાગે મેળવ્યો કાબુ, આગ લાગવાનું કારણ અકબંધ    

Breaking News
Breaking News