Not Set/ અમરેલીનાં લાઠીમાં દિવાલ ધરાશાયી થતા બે લોકોનાં મોતથી અરેરાટી…

અમરેલી તેબેનાં નાનકડા એવા લાઠી ગામમાં મકાન પાડવાની કામગીરી દરમિયાન દીવાલ ધરાશાયી થતાં બે લોકોનાં મોત થયાં હતા. કુલ પાંચ લોકો મકાન પાડવાનું કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક બે લોકો પર દીવાલ ધસી પડી હતી. જ્યારે ત્રણનો આબાદ બચાવ થયો હતો. કાટમાળમાં દટાયેલા બન્નેને લોકોને બહાર કાઢી હોસ્પિટલે લઈ જવાયા હતા, પરંતુ હોસ્પિટલનાં ડોક્ટરોએ બન્નેને […]

Gujarat Others

અમરેલી તેબેનાં નાનકડા એવા લાઠી ગામમાં મકાન પાડવાની કામગીરી દરમિયાન દીવાલ ધરાશાયી થતાં બે લોકોનાં મોત થયાં હતા. કુલ પાંચ લોકો મકાન પાડવાનું કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક બે લોકો પર દીવાલ ધસી પડી હતી. જ્યારે ત્રણનો આબાદ બચાવ થયો હતો. કાટમાળમાં દટાયેલા બન્નેને લોકોને બહાર કાઢી હોસ્પિટલે લઈ જવાયા હતા, પરંતુ હોસ્પિટલનાં ડોક્ટરોએ બન્નેને લોકોને મૃત જાહેર કર્યા હતા. કોરોના કાળ વચ્ચે એક તો ધંધો રોજગારને પ્રમાણમાં ઘણી માઠી અસરો થઇ છે, ત્યારે દિવલ પડવાથી કાટમાળમાં દટાયને બે લોકોનાં મોત થયાનાં સમાચારથી આસપાસનાં વિસ્તારમાં દુખની લાગણી પ્રસરી જાવા પામી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….