Breaking News/ અમરેલી: ખાંભાના જામકામાંથી ઝડપાયો બોગસ ડોકટર, SOG પોલીસની ટીમે બોગસ ડોકટરને દબોચ્યો, ડિગ્રી વગર ચલાવી રહ્યો હતો ગેરકાયદે ક્લિનિક, શિફા હોસ્પિટલ નામે ચાલતું હતું ગેરકાયદે ક્લિનિક, SOG અને તાલુકા હેલ્થ ઓફિસરે સાથે રહી કરી રેઇડ, એલોપેથીક દવાની બોટલો, ઇન્જેક્શનનો જથ્થો ઝડપાયો, સિરપની બોટલો, ટ્યુબ, મેડિકલને લગતી સામગ્રી ઝડપાઇ, પોલીસે કુલ રૂ.99,813 ના મુદ્દામાલ સાથે આરોપીને દબોચી લીધો, આરોપી અસલમ મહમદ મીણાપરાની કરવામાં આવી ધરપકડ  

Breaking News
Breaking News