Gujarat/ અમરેલી જાબાળ ગ્રા.પં.દ્વારા નવતર પ્રયોગ,કોરોનાની ગાઇડલાઇનનું ભંગ કરશે ઘરે મોકલશે ગધેડાનું ટોળું,ગધેડાનું ટોળું મોકલી કરાવાશે કાયદાનું ભાન,કોવિડના કાયદાનો ભંગ કરનારને 1000નો પણ દંડ,ઢોલ વગાડી લોકોને કોરોના અંતર્ગત સતેજ કરાયા,ગ્રાં.પં.ના સરપંચની કોરોના જાગૃતિ માટે અનોખી પહેલ,કાયદો તોડનાર શરમ અનુભવે,બીજીવાર કાયદો ન તોડેઃ ગ્રા.પં.

Breaking News