સરકારી આવાસ યોજનામાં સરપ્રાઇઝ ચેકિંગ/ હિંમતનગરમા સરકારી આવાસ યોજનામા સરપ્રાઈઝ ચેકિંગ આવાસ યોજના હેઠળ મકાન ભાડે આપનારાઓ પર તવાઈ અસામાજીક તત્ત્વો ભાડાના મકાન મેળવતા હોવાની આશંકા નગરપાલિકાના ચીફ ઓફિસરે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું મકાન માલિકોએ ભાડા ખાવાની પ્રવૃત્તિ સામે કાર્યવાહી

Breaking News