કમોસમી વરસાદ/ અમરેલી જિલ્લામાં ફરી એકવાર કમોસમી વરસાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો બાબરા સીમ વિસ્તારમાં પવન સાથે ઘોઘમાર વરસાદ બાબરા પંથકમાં લાંબા વિરામ બાદ ફરી કમોસમી વરસાદ પંથકના નીલવડા અને વાવડા અને દરેડમાં ધોધમાર વરસાદ નિલવડામાં ભારે વરસાદથી બજારોમાં પાણી વહેતા થયા

Breaking News