Not Set/ અમરેલી જિલ્લામાં સ્વાઇન ફ્લૂના કારણે વધુ એક આધેડનું મોત

રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત્ છે…ત્યારે અમરેલી જિલ્લામાં સ્વાઇન ફ્લૂના કારણે વધુ એક આધેડનું મોત થયું છે…મળતી માહિતી મુજબ 65 વર્ષિય વૃદ્ધનું ભાવનગરની સરટી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે….ત્યારે અત્યારે સુધી જિલ્લામાં સ્વાઇન ફ્લૂના મોતનો આંકડો 8 પહોંચ્યો છે…

Uncategorized
vlcsnap error223 1 અમરેલી જિલ્લામાં સ્વાઇન ફ્લૂના કારણે વધુ એક આધેડનું મોત