Not Set/ કેવી રહેશે આપની 09/09/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ,લ,ઇ) : આપના પ્રયત્નો એળે ન જાય તે જોજો. ધીરજનાં ફળ મીંઠા મળતાં લાગે.સંતાનસુખ મળે. વૃષભ (બ,વ,ઉ) : વાવ-વિવાદ ટાળજો. આપની મૂંઝવણ વધતી લાગે. સફળતા આખરે જરૂર મળતી જણાય. મિથુન (ક,છ,ઘ) : નાણાકીય પ્રશ્નોની ચિંતા રહે. ધાર્યું ન થતાં ચિંતા નિરાશા જણાય. કૌટુંબિક કામ સફળ થાય. કર્ક (ડ,હ) : કૌટુંબિક કામકાજમાં સફળતા મળે. અગત્યના […]

Uncategorized
00 All Rashi Main Plate545 કેવી રહેશે આપની 09/09/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ,લ,ઇ) : આપના પ્રયત્નો એળે ન જાય તે જોજો. ધીરજનાં ફળ મીંઠા મળતાં લાગે.સંતાનસુખ મળે.

01 Mesh કેવી રહેશે આપની 09/09/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

વૃષભ (બ,વ,ઉ) : વાવ-વિવાદ ટાળજો. આપની મૂંઝવણ વધતી લાગે. સફળતા આખરે જરૂર મળતી જણાય.

02 Vrushabh કેવી રહેશે આપની 09/09/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મિથુન (ક,છ,ઘ) : નાણાકીય પ્રશ્નોની ચિંતા રહે. ધાર્યું ન થતાં ચિંતા નિરાશા જણાય. કૌટુંબિક કામ સફળ થાય.

03 Mithun કેવી રહેશે આપની 09/09/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

કર્ક (ડ,હ) : કૌટુંબિક કામકાજમાં સફળતા મળે. અગત્યના કામમાં આગળ વધી શકશો.

04 Kark કેવી રહેશે આપની 09/09/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

સિંહ (મ,ટ) : અંગત પ્રશ્નોની ચિતા રહે. ખર્ચ-ખરીદી જણાય. મહત્ત્વના કામ સફળ થતાં લાગે.

05 Sinh કેવી રહેશે આપની 09/09/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

કન્યા (પ,ઠ,ણ) : વ્યાવસાયિક તેમજ અન્ય મહત્ત્વના પ્રશ્નો ઉકેલવાની તક મળે. મિલન-મુલાકાતીથી આનંદ રહે.

06 Kanya કેવી રહેશે આપની 09/09/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

તુલા (ર,ત) : લાભથી આશા ઠગારી નીવડે. કૌટુંબિક કામ સફળ થાય. પ્રવાસ અંગે ખર્ચ-વ્યય રહે.

07 Tula કેવી રહેશે આપની 09/09/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

વૃશ્વિક (ન,ય) : મનની મુરાદ મનમાં રહે. વાદ-વિવાદ ટાળજો, કૌટુંબિક પ્રશ્નોની મૂંઝવણ રહે.

08 Vrushchik કેવી રહેશે આપની 09/09/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

ધન (ભ,ધ,ફ) : પ્રતિકૂળતામાંથી માર્ગ મેળવી શકશો. નિરાશા દુર  થાય. અગત્યનું કાન બનતું જણાય.

09 Dhan કેવી રહેશે આપની 09/09/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મકર (ખ,જ) : લાભની તક મળે તે ઝડપી લેજો. આરોગ્ય અંગે તકેદારી લેજો. ગૃહવિવાદનો ઉકેલ મળે.

10 Makar કેવી રહેશે આપની 09/09/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

કુંભ (ગ,શ,સ) : આર્થિક પ્રશ્નોથીં ચિતા રહે. સંપત્તિના કામ અંગે પ્રતિકુળ રહે. મિલન-મુલાકાતથી લાભ મળે.

11 Kumbh કેવી રહેશે આપની 09/09/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મીન (દ,ચ,ઝ,થ) : ધાર્યું કાર્ય અંગે અડચણ રહે. મહત્ત્વની મુલાકાતથી આનંદ. સ્નેહી-સ્વજનનો સહકાર રહે.

12 Meen કેવી રહેશે આપની 09/09/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.