સસ્પેન્ડ/ અમરેલી: પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ બે કોંગી નેતા સસ્પેન્ડ, કુંકાવાવ તાલુકા કોંગ્રેસના બે આગેવાનોને કરાયા સસ્પેન્ડ, તાલુકા સમિતિ ઉપ પ્રમુખ રાજેશ દામોદરાને કરાયા સસ્પેન્ડ, રેણુકા પંચાયત સદસ્ય મુકેશ સોલંકીને પણ કરાયા સસ્પેન્ડ, તાલુકા કોંગ્રેસ પ્રમુખે બંને ને 6 વર્ષ માટે પક્ષમાંથી કર્યા સસ્પેન્ડ, બે કોંગી આગેવાનોને સસ્પેન્ડ કરતા પંથકમાં ચકચાર,

Breaking News
Breaking News