NCB Search/ અમરેલી: પીપાવાવ પોર્ટ પર NCBનું સર્ચ NCB ટીમ દ્વારા શંકાસ્પદ કન્ટેનરને રોકાયું કન્ટેનરમાં NCB ટીમ દ્વારા સર્ચ કરાયું મોટા પ્રમાણમાં મેડિસિનનો જથ્થો મળી આવ્યો મેડિસિનના જથ્થાને FSLમાં મોકલાયું NCB, SOG અને કસ્ટમ વિભાગ દ્વારા તપાસ

Breaking News