Gujarat/ અમરેલી બગસરામાં આજથી આંશિક બંધ, આજથી બપોરે 3 વાગ્યા બાદ દુકાનો બંધ, કોરોના સંક્રમણ વધતાં વેપારીઓનો નિર્ણય, સવારના 8 થી 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે, ચેમ્બર ઓફ કોમર્સ સહિતની સંસ્થાઓની મિટિંગમાં નિર્ણય

Breaking News